હળવદ મા ચોરી નો સિલસિલો યથાવત
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં છેલ્લા દસ દિવસથી તસ્કરોએ ધામા નાખ્યા છે પોલીસની સમગ્ર ટીમ દિવસ-રાત એક કરી કામે લાગી પરંતુ તસ્કરો તો જાણે હળવદ વાસીઓ તેમજ પોલીસને ટાર્ગેટ કરી હળવદ અને ખુલ્લી ચેલેન્જ પડકારતા હોય તેમ દરરોજ નવા નવા વિસ્તારમાંથી ચોરી તેમજ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે ગતરોજ સમી સાંજે હળવદ માં દિન-દહાડે લૂંટનો બનાવ બન્યો તેમજ મોડી રાત્રે હળવદ તાલુકાના માલણીયાદ ગામે સાત તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી ,પોલીસે તમામ દિશામાં પ્રયાસો હાથ ધર્યા ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં
ત્રણ હાર તેમજ ૨ વીંટી કુલ મળી ૭ તોલા જેટલા સોનાના દાગીના ની ચોરી કરવામાં આવી જેરામ મગન ભાઈ સુરેલા ના ઘર માંથી ચોરી નો બનાવ બન્યો
અમે હળવદ વાસીઓ ને અપીલ કરીએ રોકડ ,કે કોઈ કીમતી વસ્તુ સાચવીને રાખો ,તેમજ દરેક સોસાયટી ,ગામડાઓ મા દરરોજ અલગ અલગ ગ્રુપ બનાવી રાત્રિ ના સમયે પેહરો કરો આપડે સાથે મળી ને આ ચોરો ને પકડવા પડશે અને પોલીસ ને સહયોગી બની જાગૃત બની