મોરબી જીલ્લાનું ધોરણ ૧૨ નું ૮૯.૨૦ % પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર માર્ચ -2022માં લેવાઈ હતી પરીક્ષા રાજ્યનું કુલ પરિણામ 86.91%
મોરબી જિલ્લાનું પરિણામ 89.20 %, મોરબી જિલ્લાના નોધાયેલ છાત્ર 5395, મોરબી જિલ્લાના હાજર છાત્ર 5379
ઉતીર્ણ થયેલા છાત્ર 4914

મોરબી જીલ્લાનું તાલુકા મુજબ તાલુકો નોધાયેલ હાજર પાસ થયેલ પરિણામ મોરબી તાલુકા 87.21%, હળવદ તાલુકા 94.26%, વાંકાનેર તાલુકા 88.53%, ટંકારા તાલુકા 88.49% મોરબી જીલ્લામાં A1 ગ્રેડ 48, A2 ગ્રેડ 552, B1 ગ્રેડ 1145, B2 ગ્રેડ 1430, C1 ગ્રેડ 1180, C2 ગ્રેડ 410
D ગ્રેડ 33, E1 ગ્રેડ00 વિધાર્થીઓએ મેદાન માર્યું છે