ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાય

ટંકારા તાલુકા ભાજપની તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાયેલ. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, બાવનજીભાઈ મેતલીયા, રાઘવજીભાઇ ગડારા, ભગવાનભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા, મંજુલાબેન, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, નથુભાઈ કડીવાર, હરેશભાઈ ઘોડાસરા, પ્રભુલાલ કામરીયા તથા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તથા તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે આટકોટ ખાતે વડાપ્રધાન નાં કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થીત રહેલા. સુંદર આયોજન કરનાર કાર્યકરો નું સન્માન કરાયેલ.