મોરબી જીલ્લા માં 32 દીવસ બાદ ફરી કોરોના નો 1 કેસ નોંધાયો

મોરબી જીલ્લા માં 32 દીવસ બાદ ફરી કોરોના નો 1 કેસ નોંધાયો જેમાં મોરબી તાલુકા ના મોરબી શહેર ના રહેવાસી 86 વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે તેમણે કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે. તેમજ અન્ય કોઈ મોરબી જીલ્લા બહાર ની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

તેમજ દર્દી હાલ પ્રાઇવેટ હોસપિટલમાં કોરોના ની સારવાર માં છે, અને તબિયત સારી છે, ઑક્સિજન પર મૂકવાની જરૂરિયાત પડેલ નથી.