મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ તા.૧૦/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે

મંત્રીશ્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૧૦/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ મોરબી ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓ,  ગરીબ કલ્યાણ, સેવા સુશાસસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.