ફ્રન્ટી કારમા ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરતા આરોપીને ઇગ્લીશ દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા(મી)પોલીસ
પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી ફન્ટી કારમાંથી વિદેશીદારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરતા આરોપીને ઇગ્લીશ દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
આરોપી –ઈમરાન કરીમભાઇ સંધવાણી જાતે મિયાણા ઉ.વ ૨૮ ધંધો ગાડીનુ ગેરેજ રહે હાલ- હળવદ ફરીનગર સોસાયટી તા. હળવદ જી-મોરબી મુળ રહે- જુનાદેવળીયા મોતીનગર પ્લોટ તા. હળવદ જી, મોરબી
કબ્જે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવલ્સ નં-૧ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૪૫,૦૦૦/, (૨) ભારતીય બનાવટની પરપ્રાંતીય કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર કુલ ટીન નંગ-૧૨૦કિ.રૂ.૧૨,૦૦૦/, (3) મારૂતી સુઝુકી કંપનીની ફન્ટી કાર નં- GJ-03-DD-5846ની કિમત રૂપીયા ૪૦,૦૦૦/, (૪) વિવો કંપનીનો v2025 મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ.-૨,૦૦૦/, (૫) સેમસંગ કંપનીનો સાદો ફોન કિ.રૂ.-૫૦૦/
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા મહિપતસિંહ સોલંકી તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. જયદેવસિંહ ઝાલા તથા સંયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા