મોરબી સબ જેલ ખાતે “સુભિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો

તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે Gujarat State Network of People Living with hiv/aids (gsnp+) અને જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીનાઓ સાથે અત્રેની જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનો HIV,T.B.,H.B.V.,H.C.V.,R.P.R.,S.Y.I.લેપ્રોસી જેવા ગંભીર પ્રકારના રોગોના ભોગના બન્ને તે હેતુસર “સુભિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. સદરહુ કેમ્પમા ૯૦ બંદિવાનોનું મેડિકલ ચેકઅપ કરી ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં આવેલ છે