મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી બાપુ ની યાદી માં જણાવાયું છે કે મોરબી તાલુકા ને શહેર માં વસતા ને મોરબી શહેર માં અભ્યાસ કરતા કેજી થી કોલેજ સુધીના ગોસ્વામી સમાજ ના તેજસ્વી તારલાઓ નો સરસ્વતી સન્માન સમારોહ અને ઇનામ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન ટ્રસ્ટી વતી કરેલ છે.

તો વિધાર્થીઓ એ માર્કશીટ ની નકલ મોબાઈલ નંબર સાથે ૧૪-૦૭-૨૨ સુધી માં નીચેના સરનામે પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે. પ્રમુખ ગુલાબગીરી મો-૮૮૪૯૬ ૬૪૩૯૦, હંસગીરી-૯૦૯૯૫ ૬૭૦૦૧, એડવોકેટ કમલેશગીરી-૯૮૨૫૩ ૯૯૪૨૩, કૈલાશગીરી (જીઇબી) ૯૯૭૯૦ ૨૧૧૦૯, ગોસ્વામી બુક સ્ટોલ સરદાર બાગ ની બાજુમાં સત્યમ પાન ની સામે શનાળા રોડ મોરબી મો ૯૮૭૯૭ ૮૩૩૨૭