મોરબી પશુ પક્ષીને ચણ પાણી અને માનવને ઠંડા પાણીની વ્યવસ્થા કરતા સેવાભાવી

મોરબી ખાતે આવેલા જૂના બસ સ્ટેશનમાં રાતદિવસ મુસાફરોથી ધમધમતા જુના બસ સ્ટેશનમાં નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક છેલ્લા 15 વર્ષથી સતત સેવા નું કાર્ય કરતા ન્યાજે હુશેન પાણી નુ પરબ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવાભાવીઓ દ્વારા નિસ્વાર્થ સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેવો નામ નહીં કામ થી ઓળખાય તેવી સેવા પૂરી પાડે છે

જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે બારેમાસ જરૂર જ બંધ માટે સેવાનું કાર્ય કરતા ભૂખ્યાને રોટલો દુખીયાને ઓટલો પશુ પંખીને ચણ પાણી પૂરું પડી રહ્યા છે જેમાં દાળિયા ઘઉં બાજરો ચોખા નું પાણી તેમજ ઠંડી પાણી પીવા માટે નાદ નિયમિત રોજ સવારે સાફ-સફાઈ કરી મીઠું પીવાનું પાણી ની વ્યવસ્થા સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી રહી છે જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે જે તસ્વીરમાં નજરે પડે છે.