કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ:- ૧૬/૬/૨૨, ગુરૂવાર, ટુર્નામેન્ટ પ્રારંભ:- ૧૯/૦૬/૨૨, રવિવાર

નોંધ:- આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે.
ફોર્મ મેળવવાનું સ્થળ:- હિરાણી સ્પોર્ટ્સ ભુજ-કચ્છ.