હળવદના સુંદરીભવાની ગામે મોટી દુર્ઘટના ત્રણના મૌત

હળવદ તાલુકાના સુંદરભાવાની ગામે દિવાલ પડવાથી ત્રણના મોત થયા છે જેમાં બે સગાભાઇ તેમજ એક મહિલાનું મોત થયું છે જેમાં મૃતકોના નામ વાઘજીભાઈ દેગામા, શેલાભાઈ દેગામા અને રાજુબેન દેગામા આમ એક જ પરિવાર ના ત્રણ લોકો ના મૌત થયા છે

બનાવમાં વધુ વરસાદને પગલે દિવાલ માથે પડી હોય તેવું પ્રાથમિક જાણવામાં મળ્યું છે  સુંદરીભવાની ગામે રહેતા દેગામા પરીવાર પર આભ ફાટયું