મોરબી: યુવા પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ

મોરબી યુવા પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ છે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી માં પત્રકરત્વ નો અભ્યાસ કરીને મોરબી જિલ્લામાં ABP અસ્મિતા ન્યૂઝ ચેનલમાં 6 વર્ષ ફરજ બજાવી હાલ મોરબી લાઈવ વેબ પોર્ટલ ના માધ્યમ થી પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે .નીડરતા નિષ્પક્ષ થી છેલ્લા 12 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર પોતાની અલગ ઓળખ ઉભી કરનાર ડેનિશ દવેનો આજે તેમના જન્મદિવસ નિમિતે તેમનો પરિવાર, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર 9067490632 પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે