મોરબી જિલ્લા પોલીસ નું નામ રોશન કરતા બે પોલીસ જવાનો

મોરબી જિલ્લા પોલીસ ના બે કર્મચારીઓ જેમાં મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા એ ૨૪ કલાક જેટલા સમય સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી ૧૫૮૦૦ ફુટ ની ઊંચાઈ પર આવેલ મનાલી પિક , લદાખી પિક અને પછી સેતીધાર પિક ના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા