મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોરબી જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા , મહામંત્રી જયદીપભાઈ હુંબલ , તપનભાઈ દવે , જિલ્લા ઉપાધ્યક્ષ જયદીપભાઈ સંઘાણી , તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, અશોકભાઈ દેસાઈ , મોરબી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પડસુંબિયા , મોરબી તાલુકા યુવા મોરચા ના અધ્યક્ષ નીતેશભાઈ બાવરવા , મહામંત્રી આનંદભાઈ અગોલા , જયેશભાઈ ગોધવિયા, દુષ્યંતભાઈ અજાણા, ઓમભાઈ કોઠીયા સહિત કાર્યકરો આ કાર્યક્રમ માં જોડાયા હતા