મોરબી જિલ્લામાં અતિ ભારે વિકાસ થતા પશુઓ રોડ રસ્તા પર!!!

મોરબી ને જિલ્લા તરીકેનું પ્રમોશન મળ્યા ને આઠ વર્ષ જેવો આશરે સમય થઈ ગયો છે આજની તારીખે પરિસ્થિતિ સમસ્યા એના એ જ મતદાર પ્રજા અનુભવી રહ્યા છે હાલ વિકાસની રફતારમાં મોરબી જિલ્લાનું અતિ ભારે વિકાસ થતા ની સાથે જ જાહેર માર્ગો પર પશુઓ વિકાસનો લાભ લેતા જાહેર માર્ગ ઉપર તસવીરમાં દ્રશ્ય માન થઈ રહ્યા છે મોરબી ના વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ખાડાધારી માર્ગ થવાથી રાહદારીઓ વાહનચાલકો ચિંતક બન્યા છે અતિ ભારે વિકાસનો લાભ લેતા પશુઓ તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે