મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 2-3-22 થી તારીખ 14-3-22 સુધી ઘુટું ગામ ખાતે આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરમાં ઘુટું પ્લોટ શાળાની અંદાજે 30 જેટલી ધોરણ છ થી આઠ ની બાળાઓએ ભાગ લઈ સ્વરક્ષણની તાલીમ મેળવી તે બદલ તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ સહયોગી સંસ્થામાં ગુજરાત વાડો કાય કરાટે ડુ એસોસિએશન સહભાગી રહ્યું હતું





