મોરબી : એક્ટિવ ફાઉંડેશન ના સભ્ય દ્વારા દીકરાઓ ના જન્મદિવસ અનોખી ઊજવણી કરી

એક્ટિવ ફાઉંડેશન ના સભ્ય એવા ડોક્ટર બિપીન કાનાણી પોતાના બંને દીકરા ના જન્મદિવસ તથ્ય અને તત્સ ની અનોખી ઊજવણી કરી

રાજકોટ ખાતે આવેલા દીકરા નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે બધા વડીલો ને ભોજન કરાવીને પોતાના દીકરા ને બધા વડીલો ના આશીર્વાદ સાથે ઉજવણી કરી ને પ્રેરણા કાર્ય કર્યું જેનાથી બધા વડીલો હર્ષ સાથે લાંબી ઉમર સારું સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરી હતી