રાજ્યના 55 બિંનહથીયારી PI ની બદલી મોરબીમાં કે. એ.વાળાને મૂકવામાં આવ્યા

ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 55 બિંનહથીયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી જેમાં રાજકોટથી કે. એ.વાળા ને મોરબી મૂકવામાં આવ્યા છે