મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો જેમાં મોરબી તાલુકાના ડીવાય એસપી અતુલ બંસલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ,ડૉ.શ્રી સતીષ પટેલ, મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશ કાવર હાજર રહ્યા અને 122 જેટલા વિધિયાર્થીઓ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવીયા તેમજ મોરબી ફોટોગ્રાફર એસોશિયનના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી અને ખજાનચી તથા કારોબારી મેમ્બરે આ કાર્યક્રમની જેહમત ઉઠાવીને કરિયક્રમ ને સફળ બનાવિયો