આમ આદમી પાર્ટીના નેતા સંજયભાઈ ભટાસણા દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શુભેચ્છા સંદેશ

શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌન ને સમજી જાય એનું નામ બહેન તેવા આજ આ પવિત્ર તહેવાર રક્ષાબંધન ના પવિત્ર દિવસ નિમિતે મોરબી જિલ્લાના સૌ ભાઈઓ બહેનોને તેમજ 66-ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તાર ના સૌ ભાઈઓ બહેનોને ને આમ આદમી પાર્ટી ના નેતા એવા પૂર્વ 66-ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ.

મોરબીની ગોઝારી હોનારત મચ્છુ જળ હોનારત ની આજે 43મી વરસી નિમિત્તે મચ્છુ નદીના પ્રવાહમાં જીવ ગુમાવનાર મોરબી વાસીઓની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી એજ પ્રાર્થના.