દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા શાળાઓમાં ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું

દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૫ ઓગસ્ટ નિમિતે ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું

મોરબી જીલ્લાના માળિયા મિયાણા આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૫ ઓગસ્ટ નિમિતે ૧૬૦૦ વિદ્યાર્થીઓ ને ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ દેખાયો હતો.

કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટાની ઉપસ્થીતમાં કરાયું હતું.