મોરબીના યુવાને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીના યુવાન દિલીપ દલસાણીયા દ્વારા જન્મદિવસ એટલે પોતાની જાત સાથે મનોમંથન કરવા નો દિવસ, વર્ષ દરમ્યાન શુ શુ કર્યું અને શું શું રહી ગયું તેનું ચિંતન કરવા નો દિવસ.

મોરબીના યુવાન દિલીપ દલસાણીયા દ્વારા માતાપિતા, સ્નેહીજનો, વડીલો અને મિત્રો ના શુભેચ્છા રૂપી આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરી યંગ ઇન્ડિયા ગ્રૂપ ની વિચારધારા લોહી માં હોય અને પરંપરા મુજબ દિલીપ દલસાનિયા દ્વારા તેમના મમ્મી અને પુત્ર સંવિધાનને મોરબી ખાતેના વૃધ્ધાશ્રમ તેમજ વિકાસ વિધાલય મા લઈ જઈ વડીલો તેમજ નાની બાળાઓ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ તેમને મોરબી ના સુવિખ્યાત જૈન ના ખમણ ભાજીનો અલ્પાહાર કરાવીને દિલીપ દલસાણીયા દ્વારા જન્મદિવસ ની ઉજવણી કરી હતી