Morbi ક્રાંતિકારી સેનાના સભ્ય દ્વારા અનોખી રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો By Admin Morbi - August 21, 2022 WhatsAppTelegramFacebookTwitter ક્રાંતિકારી સેનાના સભ્ય રાજ ડોડિયા તેમના પરિવાર દ્વારા તેમના ઘરે ક્રાંતિકારી સેના ના વિચારો થી પ્રેરણા લઈ આર્મી અને દેશ ભક્તિની થીમ બનાવી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને લોકો ને દેશભક્તિ ના રંગમાં રંગાઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી…