મોરબી જિલ્લામાં કેટલો વરસાદ વર્ષયો જાણો

મોરબીમાં જિલ્લામાં આજે મેઘરાજા મનમૂકી મેં વર્ષી રહ્યા છે મોરબી જિલ્લાના પાંચ તાલુકા માંથી માત્ર એક જ તાલુકા માં વરસાદ નથી

મોરબી તાલુકામાં 25 mm, ટંકારા તાલુકામાં 10 mm, વાંકાનેર તાલુકામાં 2 mm, હળવદ તાલુકામાં 2 mm અને માળીયામાં વરસાદ નથી આ આંકડા સાંજના 6 થી 8 ના છે