ટંકારાના સ્યુસાઇડના ગુનામાં નામદા૨ ગુજરાત હાઇકોર્ટમાંથી આરોપીના આગોતરા જામીન અ૨જી મંજુ૨ કરાવતા વકીલ 

થોડાક દિવસો પહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નં. ૦૪૭૮૨૦૨૨ મુજબ આઈ.પી.સી.ની કલમ ૩૦૬,૪૯૮ એ,૧૧૪,ની કલમો મુજબ કુલ ૩ (ત્રણ) આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ. જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી આરોપી નં ૧.દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા અને ૨. ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા દ્રારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

જે અન્વયે આરોપીના વકીલ જયદીપ.બી.પાંચોટીયા તેમજ ગી૨ીશ.બી.અંબાણી ની ધારદાર અને કાયદાકીય ૨જુઆત ને ધ્યાનમાં લઈ આરોપી નં ૧.દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા અને ૨. ભુદ૨ભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા ના આગોત૨ા જામીન મંજુર કરતો હુકમ કરવામાં આવેલ.

આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી  જે.બી.પાંચોટીયા,ગી૨ીશ.બી.અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા.