વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ના વાવડી રોડ પર રહેતા કાર્યકર્તા દ્વારા વાવડી રોડ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ મહોત્સવ તારીખ: ૩૧/૮/૨૨ થી ૯/૯/૨૨ સુધી ચાલસે.
મોરબીની ધર્મ પ્રેમી જનતા ને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે વિઘ્નહર્તા ગણપતિદાદાના દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ છે, સ્થળ : ઉમિયા પારકના ગેઈટ પાસે, વાવડી રોડ, મોરબી