મોરબી શહેર ની એ ગ્રેડ ની નગરપાલિકા માં પ્રજા એ ભાજપ ને બાવન સદસ્ય સાથે શાસન સોપિયું એ માટે કે પ્રજા ને પ્રાથમિક સુવિધા ઓ સારી મળસે એ માટે વિરોધ પક્ષ વગર સતા સોંપી
પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા ની અંદરો અંદર ની લડાય અને અણઆવડત ને કારણે આજ મોરબી શહેર ની પ્રજા પ્રાથમિક સુવિધા માટે પરેશાન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા ના સતાધીશો ને પ્રજા પૂછી રહી છે જે તમે મોરબી ની પ્રજા માટે ક્યાં વિકાસ ના કામ કર્યા ?
મોરબી શહેર ના મેઈન રોડ ઉપર મસ મોટા ખાડા આપિય રોડ રસ્તા ઉપર તમે થીગડાં લગાવી રોડ ની કાયા પલટ કરી રહિયા છો એ સિવાય કોઈ કામ નથી થતું ભ્રષ્ટાચારથી ખદબદતી નગરપાલિકાએ પુરે પુરી સતાં આપી છતાં આજ શેરી ગલી માં અંધકાર સાથે ઉભરાતી ગટરોના ના ગંદા પાણી રોડ રસ્તા ઉપર ચોમાસા ના પાણી જેમ વહે છે સતત જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પીવા ના પાણી સાથે ભૂગર્ભ ગટર ના પાણી ની મિલાવટ ચોવીસ કલાક ચાલુ રહેતી લાઈટો તૂટેલા ભૂટેલા રોડ રસ્તા પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા ના પશુ સાચવા ના ડેલા પાસે સદસ્ય ના અંગત પ્લોટ જમીન ને સમતલ કરવા કલાકો સુઘી નગરપાલિકા નું જે.સી.બી ચલાવેલ અને તેનું બિલ નગરપાલિકા ના ભંડોળ માંથી ચૂકવવા કર્મચારી ઉપર દબાણ કરવા માં આવે છે અને કર્મચારી બિલ માં સહી નથી કરતા તો તેને કે જગ્યાએ એની લાયકાત મુજબ નિમણુંક ઠેલ છે તે જગ્યા ને બદલે અન્ય જગ્યા પર બદલી કરી નાખવા માં આવે છે સમય પાલિકા ના સદસ્યો પોતાના ના અંગત કામ સિવાય કોઈ પ્રજા લક્ષી કામગીરી કરવા માં ભાજપ શાસિત નગરપાલિકા સાવ નિષ્ફળ ગયેલ છે સાચા ખોટા બિલ ચૂકવવા ના બિલ માં નગરપાલિકા ના કર્મચારી બિલ માં સહી ન કરે તો ગેર કાયદેસર રીતે તેની બદલી કરી નાખવા ના જ કામ ફક્ત થાય છે અને પ્રજા પોતાના ના વિસ્તાર ના કામ લય આવે તો ત્યાં સાંભળ નાર કોય હોતું નથી અવાર નવાર દેનિક પેપર માં સોશ્યલ મીડિયા માં અને પાલિકા કચેરી એ લોકો પ્રાથમિક સુવિઘા મળે તે માટે રજૂઆત કરે છે ઓન આં બાબત ની જરા ઓન નોંધ લેવા માં આવતી નથી તેવું પ્રજા ને લાગી રહિયું છે ભૂગર્ભ ગટર ની સફાઈ કે લાઈટ સફાઈ પાણી આંપવવા ના કામો કરવા માં આવતા નથી
આવનાર દિવસોમાં માં બજેટ બેઠક મળવી જોય પણ અંદરો અંદર ના ઝગડા ને કારણે એક પણ પ્રજા લક્ષી કામગીરી માટે જનરલ બોર્ડ મળેલ નથી આમ સરેઆમ ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં નિષ્ફળ ગયેલ છે બજેટ સમયે મોટી મોટી વાતો કરી પ્રજા ને મૂર્ખ બનાવવા ના વાયદા સિવાય કોય કામ કરેલ નથી ત્યારે પ્રજા આવનાર બજેટ માં ખોટા વાયદા નહિ પણ નક્કર કામ થાય તેવી આશા પ્રજા રાખી રહી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું છે