ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન નાના મોટા બધાનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ આખું વર્ષ ખેલૈયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય તેવા આ નવરાત્રિના તહેવારને વેલકમ કરવા માટે ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ મોરબી લઈને આવી રહ્યું છે વેલકમ નવરાત્રી 2022
જેમાં સોના ચાંદીના ઈનામો આપવામાં આવશે અને સાથે બીજાં ઢગલો ઈનામોની વણઝાર તો ખરી જ સાથે નાસ્તો અને ઠંડા પીણા ની મોજ પણ. તારીખ.18-9-2022, સ્થળ.જલારામ મંદિર, સમય.બપોરે 5 to 9, ફી Rs 100, કૅટેગરી 5 વર્ષના બોયઝ, 8 થી 15 વર્ષની ગર્લ્સ, 16 થી 25 વર્ષની ગર્લ્સ, 26 થી 40 વર્ષના બહેનો , 40 થી ઉપર ગમે તે ઉમર સુધીના બહેનો ભાગ લઇ શકે.
રજીસ્ટ્રેશન માટે : પ્રીતિબેન દેસાઈ 9328970499, નયનાબેન બારા 8530531830, મયુરીબેન કોટેચા 9275951954, શોભનાબા ઝાલા 9979329837, પૂનમબેન હિરાણી 9979574149, પુનિતાબેન છેયા
9724955554,પ્રફુલાબેન સોની 9925726671