તા.૨૪/સપ્ટેમ્બર ના રોજ શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીમા NSS ડે ની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર કરવામા આવી હતી કાર્યક્રમની શરુઆત સવૅધમૅ પ્રાર્થના થી કરી એન.એસ.લક્ષ્ય ગીત સમુહમા ગાયા પછી દિપ પ્રાગટ્ય કરીને સ્વયંસેવકો એ એક અનોખી સરપ્રાઈઝ આપી એન.એસ.ડે માટે કેક કાપી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પી.કે.પટેલ સાહેબે પ્રસંગ ને અનુરુપ વિદ્યાર્થી ની ઓને ખુબ જ સરળ શબ્દો દ્રારા માગૅદશૅન આપ્યુ કાયૅકૃમમા લોકોને જાગૃત કરી શકાય એવા સંદેશા આપતુ નાટક,રાસ-ગરબા, ડાન્સ,યોગ ,દેશભકિત ગીત, વગેરે જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરવામા આવી.
જેમા કોલેના પ્રા.દિનેશભાઈ,દક્ષાબેન,મંજુલાબેન,સીમાબેન પણ હાજર રહ્યા હતા અને અંતમા આભાર વિધિ એન.એસ.એસ.પ્રો.ઓ.વનિતાબેન કગથરા એ કરી રાષ્ટૃગીત ગાઈને કાયૅકૃમ પુણૅ કરેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. સ્વયંસેવકો દ્રારા પ્રો.વનિતાબેન ના માગૅદશૅન હેઠળ કરવામા આવ્યુ કાયૅકૃમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પી.કે.પટેલ સાહેબે જહેમત ઉઠાવી હતી.