પરશુરામ ધામ ખાતે પ.પુ શંકરાચાર્યજીના આત્માશાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભા યોજાય

પરશુરામ ધામ ખાતે આદરણીય અનંત વિભૂષિત પ.પુ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી જી ના આત્માશાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભા યોજાયેલી, યજ્ઞ ના આચાર્ય પદે જીતુભાઇ પીઠડ વાળા હતા

સાથે સમાજ ના અગ્રણીઓ એ હાજરી આપી બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુ ઓ એ હાજરી આપી ફરજ નિભાવેલ, જેમાં અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડયા,ભુપતભાઇ પંડ્યા,મુકુંદભાઈ જોશી,ચિંતન ભટ્ટ,નરેન્દ્રભાઈ મહેતા, નિરજભાઈ ભટ્ટ,જગદીશભાઈ દવે, મહેશભાઈ ભટ્ટ,એન એન ભટ્ટ,દીપકભાઈ દવે,દિનેશભાઇ રાવલ,યગ્નેશ જાની,કિરણ બેન ઠાકર, જયશ્રીબેન જોશી સહિત ના ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી.સમપુર્ણ કાર્યક્રમ માટે મનોજભાઈ પંડ્યા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.