શ્રી દોશી કોલેજના બે કેડેટ એન.સી.સી.ના નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડમાં પસંદગી

શ્રી દોશી કોલેજ વાંકાનેર માં ચાલી રહેલ એન.સી.સી. માંથી ધરોડીયા આશિષ જયેશભાઈ અને બાદી અઝીમ મોહમ્મદ ઈદરીશભાઈનું નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડમાં પસંદગી થયેલી છે જેઓની સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, એન.સી.સી. ના ઓફિસર સહીત દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.