હળવદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ “આપ” માં જોડાયા

હળવદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ કિશાન સેલ ગુજરાત પ્રદેશ ના મહામંત્રી મનસુખભાઈ પારેજિયા ( હનુમાન) આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ના હાથે આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રેરાઈ ને આમ આદમી પાર્ટી નો ખેશ પહેરિયો.