લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાંચ ડાયાલિસીસ મશીન પાંચ અર્પણ કરાયા

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા”  સમરપણ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ ખાતે 5 ડાયાલિસીસ મશીન અર્પણ કરી ડાયાલિસીસ સેન્ટરનુ ઉદ્ઘાઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર 3232 જે લાયન વસંતભાઈ મોવલીયા ના હસ્તે કરેલ.

જેમા અમરેલી થી ખાસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયા પધારેલ સાથે પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લા.ચંદ્રકાંતભાઈ દફતરી તથા રીજીયન ચેરમેન રમે રમેશભાઈ રૂપાલા તથા ઝોન ચેરમેન તુષાર દફતરી પણ હાજર રહેલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા, ક્લબ સેકેટરી લા.દિનેશભાઈ વિડજા, ખજાનચી લા.જયદીપ બારા હાજર રહેલ  ડીસ્ટ્રીક્ટ ગવર્નરવસંતભાઈ મોવલીયા એ નઝરબાગ ક્લબ ની સેવાકીય કાર્યો ને બિરદવયા હતાતેમજ ક્લબ ના ડાયાલિસીસ પ્રોજેક્ટ મા એક લાખ રૂપિયા નુ દાન આપેલ

ક્લબ નઝરબાગ ના દરેક હોદેદારો જેકેટ ડો.પ્રેયસ પંડયા, લા.દિનેશભાઈ, લા.જયદીપ, લા.ડો.રવિનદરભાઈ ભટ્ટ, લા.જયેશ પટેલ, લા.ચંદ્રકાંતભાઈ, લા.મનિષ પારેખ, લા.સમીર ગાધી, લા.પિયુષપટેલ, લા.પ્રદીપભરવા, લા.ધીરજ આદ્રોજા, લા.વિપૂલ, લા.મેવાડા તથા સમર્પણ હોસ્પિટલ ના ધવલ બરાસરા તથા વામજા હાજર રહેલ