બ્રેકીંગ ન્યુઝ : ધારાસભ્ય નો હળવદ હાઇવે પર અકસ્માત

વિશાલ જયસ્વાલ હળવદ : વેગડવાના પાટિયા પાસે ધારાસભ્યની કારનો અકસ્માત ધારાસભ્યની કારનો રિક્ષા સાથે અકસ્માત કાર ધારાસભ્ય ખુદ ચલાવતા હોવાનું આવ્યું સામે વેગડવાવ પાસે થયો અકસ્માત

અકસ્માતમાં એક મહિલા તેમજ એક પુરુષ ઇજાગ્રસ્ત તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા ધારાસભ્ય ઇજાગ્રસ્તો ને પોતાની ગાડી મા લઈને પહોંચ્યા ગાડી વધુ પડતી સ્પીડ માં હોવાનું સામે આવ્યું