મોરબી : આપ મહિલા કાર્યકર દ્વારા મોન રેલી યોજાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરીબેન દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શીવજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન વરમોરા, મોરબી જિલ્લા મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન પરમાર, મોરબી જિલ્લા મહિલા સંગઠન મંત્રી કંકુબેન જીજુવાળીયા મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ તથા અનેક મહિલા કાર્યકર દ્વારા ભવ્ય મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી મહામંત્રી જશવંતભાઈ કગથરા , મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા તથા મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યૃવા પ્રમુખ, મોરબી શહેર પ્રમુખ મુકેશભાઈ તથા મોરબી શહેર પૃવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા અનેક મહિલા કાર્યકરો અને યૃવા કાર્યકરો, બહોળી સંખ્યા કાર્યકરો જોડાયા હતા.