મોરબી ના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટએ પોતાના જન્મ દિવસ ની સાર્થક ઉજવણી કરી

મોરબી ના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ એરણીયાએ પોતાના જન્મ દિવસ ની સાર્થક ઉજવણી કરી ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જે મેડિકલ સાધન ની સહાયતા વિના મૂલ્યે કોઈ પણ સમાજ ના લોકો ને પુરી પાડે છે જે કેશવ કુંજ, RSS કાર્યાલય ,ચિત્રકૂટ ચોક, મોરબી ખાતે સતત કાર્યરત છે.

રાજેશભાઇ એ 10,000 નું અનુદાન RSS મોરબી જિલ્લા સંઘચાલક મા લલિતભાઈ ભાલોડિયા ના હસ્ત માં આપી ને સમાજસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય ને પ્રેરણા આપી છે