નીચીમાંડલ ગામે ગળેફાંસો ખાઈ લેતા શ્રમીકનું મોત.

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા યુવાન ગળેફાંસો ખાઈ પોતાનું જુવાન ટુંકાવ્યું છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા રેહતા સત્વીન્દ્રસિહ બલવીરસિહ (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા.૦૮-૧૧ ના રોજ કોઈ સમયે વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. ત્યારે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.