મોરબી નિ:શુલ્ક કન્સલ્ટેશન અને બ્લડ સુગર ચેકઅપ કેમ્પ યોજાશે

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે તા. ૧૪ નવેમ્બરને સોમવારના રોજ સમય સવારે ૧૦ થી ૧ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન અને નિ:શુલ્ક બ્લડ સુગર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

તેથી આ ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. રાહતદરે ડાયાબિટીસ હેલ્થ પેકેજ આપવામાં આવશે. ૧૦૦૦રૂપીયામા (એક હજાર) ટેસ્ટ FBPS, PP2BS, HBA1C, RFT- 2 Tests, LIPID PROFILE-5 Tests, URINE -10 Tests, PHYSICIANS CONSULTATION તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો મો – 9727527555