ટંકારા : આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજમાં મહિલા દિનની ઉજવણી કરાઈ

ટંકારામાં ઓરપેટ સંકુલમાં આવેલ શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ બી.એડ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ઉત્સાહભેર કરાયેલ પ્રિન્સિપાલ કે. જી . ભોરણીયા ના અધ્યક્ષ સ્થાને કરાયેલ. મહિલા દિન ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપેલકાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સ્ત્રી સશક્તિકરણ  તથા કારકિર્દી અંગે માહિતી અપાયેલ. પ્રોફેસરો દ્વારા વિવિધ માહિતી અપાયેલ.