૬૫-મોરબી માળીયા વિધાનસભા ના ગામડાઓ સ્વંયમભૂ”આપ”ના ઉમેદવારના સામૈયા કરી રહ્યા છે.

આજ રોજ 65 મોરબી માળિયા વિધાનસભા. આમ આદમી પાર્ટી ના ઉમેદવાર શ્રી પંકજભાઇ કાંતિભાઈ રાણસરિયા દ્વારા ડોર ટુ ડોર ગેરેન્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા જેના ગામ ની યાદી કેરાળા. હરીપર. ગાળા. વાઘપર. પીલુડી. સોખડા. બહાદુરગઢ. મધુપુર. રામપર. નાગડાવાસ. કૃષ્ણનગર. ગુંગણ. ગામમાં પ્રવાસ કરવામાં આવ્યો તો આ તમામ ગામમાં ગ્રામજનો દ્વારા સ્વેછીક સામેયા ને સ્વાગત કરવામાં આવ્યાં છે. તમામ ગ્રામજનો દ્વારા સારા માં સારો પ્રતિસાદ મળેલ છે. 

તમામ ગ્રામજનો ને વિશ્વાસ છે કે કેજરીવાલ સાહેબ ની સરકાર ગુજરાત માં આવશે તો સારું શિક્ષણ સારું આરોગ્ય સારા રોડ રસ્તા જેવી તમામ સુવિધા સામાન્ય માણસો ને મળશે.