ટંકારા નજીકથી વરલી ફિચરનો જુગાર રમતો એક ઝડપાયો.

ટંકારા પોલીસ દ્વારા ટંકારા નજીકથી વરલી ફિચર નો જુગાર રમી રમતો એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી ઇરફાનભાઈ અબુભાઈ તૈલી (ઉ.વ.૩૪) રહે. સંધીવાસ તા. ટંકરા વાળાને રોકડ રકમ રૂ.૧૨૭૦ ના મુદ્દામાલ સાથે ટંકરા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.