મોરબી બી ડિવિઝન પોલીસ વીસી પરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ શરૂ

મોરબી: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં પોલીસ અને આર્મી એલર્ટ થઈ કાયદો વ્યવસ્થાની સાથે સાથે ચૂંટણી શુંલે શાંતિ યોજાઈ તે માટે ચૂંટણી બુથ વિસ્તાર તેમજ વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સુચના થી વિવિધ મોરબી શહેરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે

જેમાં મોરબી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા વીસી પર આ વિસ્તાર ના વિવિધ વિસ્તારોમાં શેરીએ ગલી એ ફ્લેગ માર્ચ શરૂ કરી દીધી છે જે સમગ્ર તસવીરમાં વીસીપરા વિસ્તારમાં પોલીસ આર્મી તસવીરમાં દ્રશ્યમાન થાય છે