મોરબી : યુવા મતદારે પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવ્યો

મોરબીના ટીંબડી ખાતે લાલ જાજમ પાથરી મોર્ડન મતદાન મથકમાં મતદારોને હરખથી આવકારાયા

યુવા મતદાર પ્રિયંકા માકાસણાએ પ્રથમ વખત મતદાન કરી રોમાંચ અનુભવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ બાબતે પ્રિયંકા માકાસણાએ જણાવ્યું હતું કે, ખૂશી છે કે, મને ૧૮ વર્ષ પુરા થતા આજે મતદાન કરવાનો અવસર મળ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન આપણા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે ત્યારે અવશ્યપણે મતદાન કરવું જોઈએ.