મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવા હોદેદારો ની નિમણુંક કરવામાં આવી

મોરબી જિલ્લા ના પંચાયત વિભાગ ના આરોગ્ય કર્મચારીઓ જેવા કે MPHS / FHS /MPHW /FHW કેડર ના જિલ્લા ના તમામ તાલુકા માંથી કર્મચારીઓ ની બેઠક નું આયોજન કરવા માં આવ્યું હતું

જેમાં મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવા હોદેદારો ની નિમણુંક કરવા માં આવેલ હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રિન્ગલભાઈ ડાંગર, ઉપપ્રમુખ તરીકે બીનાબેન સનાવડા, મહામંત્રી તરીકે અરવિંદભાઈ પરમાર, જિલ્લા મુખ્ય કન્વીનર તરીકે દિલીપભાઈ દલસાણીયા, ખજાનચી તૌફીકભાઇ ગઢવાળા, અને સહ ખજાનચી તરીકે રાજેશભાઈ હુંબલની વરણી કરવા માં આવી હતી. સમગ્ર વરણી બિન હરીફ કરવા માં આવેલ હતી