એડમીશન્સ ઓપન : આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી ધો. 9 & 11 કોમર્સ (ડે સ્કુલ & હોસ્ટેલ)

આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી, લક્ષ્મીનગર, મોરબીમાં નવા રંગ-રૂપ સાથે શરૂ થવા જઈ રહ્યા છે ધો. – 9 અને 11 કોમર્સ(સામાન્ય પ્રવાહ). નવા શૈક્ષણિક વર્ષે તદન નવા શૈક્ષણિક માળખા સાથે, આધુનિક લેબ, વિશાળ લાઇબ્રેરી તેમજ પ્રેમાળ, અનુભવી, નિર્વ્યસની અને સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકોની સંગાથે, હવા-ઉજાસવાળી સંપૂર્ણ શૈક્ષણિક સુવિધાથી સજ્જ આર્યાવર્ત સ્કુલમાં જૂન – 2023થી ધો – 9 અને 11(કોમર્સ) ના વર્ગોમાં ડે સ્કુલ તથા હોસ્ટેલમાં મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવાના હોય, આપના બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે આજે જ રૂબરૂ મુલાકાત કરી પ્રવેશ મેળવો.

પ્રાચીન તેમજ અર્વાચીન શિક્ષણનાં સમન્વયથી બાળકોનું શ્રેષ્ઠ ઘડતર, બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ – અલગ પ્રવૃત્તિ તથા સ્પર્ધા દ્વારા બાળકોની આંતરિક શક્તિ ખીલવવાનો પ્રયાસ, બાળકનાં પ્રોત્સાહન માટે બાળકોને શિલ્ડ અને પુરસ્કાર વિતરણ સમારોહ, મહાન વિભૂતિઓનાં જીવન ચરિત્રોનું કથન, સાયન્સ ફેર અને શૈક્ષણિક પ્રવાસો, આવી તો અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનાં જીવનને અચૂક યોગ્ય દિશા અને માગદર્શન મળી રહેશે. શિક્ષણકાર્યમાં પ્રગતિ માટે નિયમિત શિક્ષક દ્વારા જ મૂલ્યાંકન, આધુનિક ટેકનલોજી દ્વારા શિક્ષણકાર્ય, CCTV કેમેરાથી અને Wi-Fi થી સજ્જ કેમ્પસ તેમજ રમત-ગમત માટેના સાધનો તથા વિશાળ મેદાન આવી તો અનેકવિધ વિશેષતા ધરાવતા સંકુલમાં આજે જ પ્રવેશ મેળવો.

મોરબીની શિક્ષણપ્રેમી જનતાની લાગણી અને માંગણીને માન આપી છેલ્લા 18 વર્ષથી સતત શિક્ષણક્ષેત્રે કંઇક નવું લાવવા પ્રયત્ન કરતી સંસ્થા એટલે આર્યાવર્ત.

એડમિશન માટે સંપર્ક નંબર – 9428347800 / 9512410056 નોંધ – નિર્વ્યસની તેમજ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો ભાઈઓ અને બહેનો ધો.9 અને ધો. 11 કોમર્સના તમામ વિષયોનાં અધ્યાપકોની જગ્યા માટે અરજી કરી શકે છે.

કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો 
▪️Shree Aryatej Homoeopathic Medical College (BHMS),
▪️Shree Aryatej Institute Of Nursing (ANM, GNM, BSc Nursing, Post Basic BSc Nursing)
▪️Shree Aryatej BEd College (B.Ed.)
▪️Shree Aryatej B.Sc. College (Physics, Chemistry, Maths, Microbiology)
▪️Shree Aryatej DMLT College (DMLT)
▪️BAOU Admission Centre(0791420) – DHSI, BBA, BCA, PGDCA, PGDHR, BSW, MSW
▪️Shree Sadhana Vidhyalaya (Std. 9 to 12 – Commerce & NIOS)
▪️સુરેન્દ્રનગર યુનિવર્સિટી એડમીશન સેન્ટર :-
Graduation Courses, Post Graduation Courses

આર્યતેજ ફોન નંબરની માહિતી
▪️BHMS માં એડમીશન વિશે માહિતી માટે – 9428347800
▪️NURSING માં એડમીશન વિશે માહિતી માટે – 9512410064 / 70
▪️B.Ed. માં એડમીશન વિશે માહિતી માટે – 9512410064 / 70
▪️B.Sc. માં એડમીશન વિશે માહિતી માટે – 9512410058 / 64 / 70
▪️DMLT માં એડમીશન વિશે માહિતી માટે – 9512410058 / 64 / 70
▪️NIOS બોર્ડમાં ધો.10 કે 12 (સાયન્સ, કોમર્સ, આર્ટસ) માં એડમીશન વિશે માહિતી માટે – 9512410064 / 9512410070
▪️SURENDRANAGAR UNIVERSITYમાં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
▪️BAOU માં એડમીશન વિશે માહિતી માટે – 9512410064 / 70

(ફોન વ્યસ્ત કે બંધ આવે તો વોટ્સએપમાં મેસેજ કરવો. ફોન કરવા માટેનો સમય સવારે 9:00 થી સાંજે 5:30 સુધી)

સરનામું – “આર્યાવર્ત”, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, 8-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી. પીન-363642.

Aryavart Educational Academy (Google map)
https://maps.app.goo.gl/i1E6JYp6fn9pZDKU8