વિશાલ જયસ્વાલ હળવદ : મોરબીમાં શરૂ થતી જયસ્વાલ બેકર્સ ની ફ્રેન્ચાઇસી ધારકે શહીદ દિવસ ના અઠવાડિયાની તમામ નફાની આવકનો ૨૦ ટકા હિસ્સો શહીદોના પરિવારને અર્પણ કરવાની જાહેરાત કરી છે
હંમેશા આપણે કંઈક ને કંઈક રીતે પૈસા વાપરતા હોય છીએ ત્યારે શહીદો માટે આપણે કંઈક ફરજ બનતી હોય તેના ભાગરૂપે ધંધાના નવા સાહસ માંથી સાત દિવસ નફાની આવકની સંપૂર્ણ રકમમાંથી ૨૦ ટકા રકમ શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે
આ રકમનો ચેક કલેક્ટર અથવા તો જવાબદાર અધિકારીને આપી ફરજ પૂરી કરવામાં આવશે