એલિટ દ્વારા E-SAT 2023 નું આયોજન સ્કોલરશીપ તેમજ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ

ધોરણ 10 ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી માટે એલિટ પરિવાર દ્વારા E-SAT 2023 નું આયોજન કરવામાં આવી રહયુ છે. જેમાં પ્રથમ 1 થી 10 નંબર મેળવનાર વિદ્યાર્થીને ઇનામ, પ્રવેશ મેળવનાર પ્રથમ 100 વિદ્યાર્થીને 100% સુધીની સ્કોલરશીપ તેમજ પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરીજ

E-SAT 2023 માટે નીચેની લીંક પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. હેલ્પલાઇન નંબર 8758896966
https://eliteeducationalinstitute.org/esat