ટંકારા : નાસા સ્કૂલ ખાતે ગ્રાહકોને જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ રમાબેન માવાણી,મોરબી જિલ્લા સુરક્ષા ના પ્રમુખ લાલજીભાઈ મહેતા, માન.ન્યાયમૂર્તિ રાજકોટ એન.એમ. ધારણી, મામલતદાર ટંકારા એન.પી સુકલ, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પી.એસ. આઇ ટંકારા શક્તિસિંહ રાણા,સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સાંસદ રામજીભાઈ માવાણી અને નાસા સ્કૂલ ના પ્રેસિડેન્ટ વિજયભાઈ ભાડજા દ્વારા કાર્યકમ ની સૂચિ જાળવી હતી.તેમજ પૂર્વીબેન એ SEBI વિશે માહિતી આપી તથા રમાબેન એ ગ્રાહક સુરક્ષા વિશે માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.તેમજ અશોકભાઈ એ સ્ટોક માર્કેટ વિશે અને અંતે કાર્યકમ ની આભાર વિધિ વામજા ગૌતમભાઈ અને કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ વડગાસીયા કર્યું હતુ.