સરા ચોકડી નજીક થી પસાર થતા સફેદ રેતી તેમજ માટીના ડમ્પરો કેમ નથી દેખાતા – લોકો નો બળાપો
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ પોલીસ દ્વારા સરા ચોકડી નજીક મેમો પાડવામાં છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવે છે પરંતુ પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો પણ લોકો સામે મૂંઝવી રહ્યા છે લોકોમાં એવા પણ સવાલો ચર્ચા રહ્યા છે કે જુના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ લઈને જતી ગાડીઓ સામે પોલીસ કેમ છો? શું ગાડી ચાલકો હપ્તાહ આપતા હશે કે પછી દિવસ દરમિયાન સફેદ રેતીના ચાલતા ડમ્પરો તેમજ કાળી માટીના લાલ માટેના ડમ્પરો સામે પોલીસ કેમ કંઈ કરતી નથી
શું આ દરેકના હપ્તાહથી પોલીસ તેઓના સામે કાર્યવાહી કરી શકતી નથી એવી અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો હળવદ સરહદ ચોકડી નજીક આજે પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન રાજકીય આગેવાન સાથે મેમો ફાડવા માટે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં એવું પણ આક્ષેપ કરવામાં આવતો હતો કે વિદ્યાર્થીઓને લઈને ચાલતા વાહનો તેમજ બે ફોર્મ ચાલતા ડમરો સામે પોલીસ કેમ કોઈ કર્યો એ નથી કરતી માત્ર પોતાના ટાર્ગેટ કરવા માટે જ આ કામગીરી કરે છે કે શું સહિતના અક્ષેપો ચર્ચા નો વિષય બન્યો હતો