મોરબી જિલ્લા ભાજપએ જીત ના વધામણાં કર્યા

સમગ્ર ભારત ને પાંચ રાજ્યના પરિણામ પર નજર હતી ત્યારે આજે જાહેર થયેલ પરિણામોમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે જ્યારે ભાજપ માટે પાંચ રાજ્ય માં ચાર રાજ્ય માં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધુ રહી છે

પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ આજે આવ્યા જેમાં ચાર રાજ્યમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધુ રહ્યું છે ત્યારે આ ભવ્ય વિજય ને વધવા માટે મોરબી જિલ્લા ભાજપ ટીમ દ્વારા ફટાકડા ફોડી અને એક બીજા ના મોં મોઠા કરાવીને ઉજવણી કરી હતી આ તકે મોરબી જિલ્લા ના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા